તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Godhra
 • ગોધરા |કાલોલના બોરુ ગામ પાસે વિનોદભાઇ બ્રહ્મભટ્ટના નિજાનંદ ઇંટોના વિશાળ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગોધરા |કાલોલના બોરુ ગામ પાસે વિનોદભાઇ બ્રહ્મભટ્ટના નિજાનંદ ઇંટોના વિશાળ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગોધરા |કાલોલના બોરુ ગામ પાસે વિનોદભાઇ બ્રહ્મભટ્ટના નિજાનંદ ઇંટોના વિશાળ ભઠ્ઠા ખાતે પ.પૂ.108 શ્રી નારાયણ સ્વામીજીની નિશ્રામાં ગુરુપૂર્ણિમા મહોત્સવ ધામધૂમપૂર્વક ઉજવવામાં આવ્યો હતો. દરમ્યાન સ્વામીજીએ ગુરુ અને સદગુરુ વચ્ચેનો તફાવત સમજાવી ગુરુની અમી દ્રષ્ટી, રહેમ નજર, આર્શીવાદથી જીવન સફળ થઇ અને 84 લાખ જન્મ, મરણના ચકકમાંથી છોડાવી અખંડ મુકિત પ્રદાન કરે છે જે સદગુરુની મહેર શકય નથી.

કાલોલના બોરુ ગામે ગુરુપૂર્ણિમા મહોત્સવ ઉજવાયો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો