તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Godhra
 • ગોધરા શહેર ગ્રામ્યમાં ગેસ બોટલ વિતરણમાં વધુ પૈસા લેવાતાની બૂમ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગોધરા શહેર-ગ્રામ્યમાં ગેસ બોટલ વિતરણમાં વધુ પૈસા લેવાતાની બૂમ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગોધરાસહિતના પંચમહાલ જીલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ગેસ બોટલ વિતરણમા઼ વધુ પૈસા પાડાવાતા હોવાની બૂમ ઉઠી છે. ખાનગી એજન્સીના ડિલીવરી બોય દ્રારા વધુ નાણાં વસૂલાતા હોવાની ફરિયાદ અનુસંધાને પુરવઠા અધિકારીને રજૂઆત કરાઇ છે. જોકે તેઓને સરકાર દ્રારા નાણાં પૂરા પાડવામાં આવવા છતાં પ્રકારે ગેરેરિતિ આચરાઇ રહી છે.

ગોધરામાં 3 સાથે પંચમહાલ જીલ્લામાં આઠ ઉપરાંતની ગેસ એજન્સીઓ આવેલી છે. વિવિધ એજન્સીઓ મારફતે ગ્રામ્ય વિસ્તાર સુધી ગેસ બોટલનુ વિતરણ કરવામા઼ આવતા તેઓને સરકારે રાહે ગેસ મળી રહે પંચમહાલ જીલ્લો ભૈગોલીક રીતે છુટોછવાયો છે. અને આવા આદીવાસી તેમજ પછાત ગરીબ પરીવારોને બે ટંકના ભોજન માટે ફાફા પડે છે. તેમાટે સરકારે સસ્તા અનાજની દુકાન બનાવી વધુને વધુ ગેસનો ઉપયોગ કરે તે માટે ખાનગી એજન્સીઓ દ્રારા ગેસ મળે તે માટે ઉજ્જવલા યોજના હેઠળ વધુ લાભાથીઓ કરાઇ રહ્યા છે. અગાઉ લેભાગુ તત્વો દ્વારા બારોબાર બે નંબરની કાળા બજારી કરીને હકદારોને વંચીત રાખવાના પ્રયાસો કરાયા હોવાની અનેક ફરીયાદો વચ્ચે ઓનલાઇન વ્યવસ્થા કરાઇ છે. ત્યારે તેઓના હકનું ગેસ મળી રહે તેમાટે કે્ન્દ્વ સરકાર દ્વારા યોજના દાખલ કરવામાં આવી છે. તમામ હકદારોએ લાભ માટે છેલ્લા માસથી તેઓના હયાત પ્રમાણપત્રો સાથે મેચીંગ કરવામાં આવ્યુ હતુ. જીલ્લા કલેક્ટર પી ભારથીના માર્ગદર્શન હેઠળ પુરવઠા અધિકારી એમ એસ ગઢવી દ્વારા એક પણ પરિવાર આધાર કાર્ડ અને બેંક એકાઉન્ટથી વંચીત રહે તે માટે ગોધરા, હાલોલ, કાલોલ,મોરવા સહિતના ગ્રામ્ય વિસ્તારોને આવરીલેવા વર્ષ દરમ્યાન અભિયાન આદરવામાં આવ્યુ હતુ જેમા સરકારી જવાબદાર પુરવઠા ટીમના સભ્યોએ રાત દિવસ ઓન લાઇન મેચીંગ કરીને સાચા લાભાર્થી નક્કી કરવામાં આવ્યા હતા. ત્યારે પુરવઠા વિભાગને કામગીરીનો રાજ્યમાં ડંકો વાગ્યો છે. એક પણ લાભાર્થી હકથી વંચિતન રહે તેમાટે હાથ ધરાયેલ કામગીરી જોતા સમગ્ર રાજ્યમાં પંચમહાલ જીલ્લાએ પ્રથમ નંબર મેળ્વ્યો છે. પંચ.માં 2,85,695 રેશન કાર્ડની સંખ્યા છે અને તેમા 1646602 વસ્તીને આવરી લે છે અને આગામી સમયમાં 82 હજાર લાભાર્થીઓને આવરી લેવામાં આવનાર છે. તે જોતા઼ હાલ જીલ્લા પંચાયત તથા તાલુકા બેટક દીઠ કેમ્પ કરીને તમામાને લાભ અપાઇ રહ્યો છે. ત્યારે ગોધરા સહિતના પંચમહાલ જીલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં ગેસ બોટલ વિતરણમા઼ ભાડા પૈકી 60 જેટલા વધુ પૈસા પાડાવાતા હોવાની બૂમ ઉઠી છે.

ફરિયાદ મળશે તો તપાસ હાથ ધરાશે

^પ્રકારને કોઇ ગ્રાહક દ્રારા ફરીયાદ મળી નથી. જો ફરિયાદ મળશે તો તપાસ હાથ ધરીને યોગ્ય નિર્ણય કરવમા઼ આવશે. > એમ.એસ. ગઢવી, જીલ્લાપુરવઠા અધિકારી

એજન્સીના ડિલીવરી બોય દ્રારા ~60 વધુ વસૂલાયાની ફરિયાદ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો