તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Godhra
 • ગોધરા | શહેરાનાગુણેલી નવા ખોધવા ગામે રહેતા વિક્રમભાઇ બળવંતભાઇ બારીઆ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગોધરા | શહેરાનાગુણેલી નવા ખોધવા ગામે રહેતા વિક્રમભાઇ બળવંતભાઇ બારીઆ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગોધરા | શહેરાનાગુણેલી નવા ખોધવા ગામે રહેતા વિક્રમભાઇ બળવંતભાઇ બારીઆ (ઉવ. 25) બળદ છોડવા માટે ગયા હતા. વખતે લાઇટના થાંભલાના બાજુમાં મુકેલ વાયરને પકડતા કરંટ લાગતા તેઓ જમીન ઉપર પછડાયા હતા. જેથી સારવાર અર્થે દવાખાને ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓનું કરૂણ મોત થયુ હતું. બનાવ સંદર્ભે પોલીસે અકસ્માતે મોત અન્વયે નોંધ કરી હતી.

શહેરા તાલુકાના ગુણેલી ગામે કરંટ લાગતા યુવાનનું મોત

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો