તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Godhra
 • ગોધરા | ઘોઘંબાતાલુકાના ગુનેશીયા ચોકડી પાસે ઘોઘંબા થી બારીયા જતા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગોધરા | ઘોઘંબાતાલુકાના ગુનેશીયા ચોકડી પાસે ઘોઘંબા થી બારીયા જતા

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ગોધરા | ઘોઘંબાતાલુકાના ગુનેશીયા ચોકડી પાસે ઘોઘંબા થી બારીયા જતા રોડ ઉપરથી છકડા ચાલક પસાર થતો હતો. જેના કારણે ચાલક દ્વારા પુરઝડપે હંહંહકારીને આગળ ચાલતા અન્ય છકડાને ટક્કર મારી હતી. જેથી છકડો પલટી ખાતા અંદર બેઠેલા બાલુબેન ચંદ્રસિંહ ગોહીલ (ઉવ.54)નું કરૂણ મોત થયુ હતુંફ જ્યારૈ અન્ય બે ત્રણ મુસાફરોને ઇજા પહોંચી હતી. બનાવ સંદર્ભે પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી આરંભી છે.

ગુનેશીયા પાસે છકડો પલટી ખાતા મુસાફરનું મોત

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો