• Gujarati News
  • Local
  • Gujarat
  • Godhra
  • ગોધરાની વે વેઇટ હોટલથી 22.57 લાખના દારૂ ભરેલું કન્ટેનર ઝડપાયું

ગોધરાની વે-વેઇટ હોટલથી 22.57 લાખના દારૂ ભરેલું કન્ટેનર ઝડપાયું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પંચમહાલ જિલ્લાના મહિલા પોલીસવડાએ ચાર્જ સંભાળ્યાના અઠવાડીયા બાદ જિલ્લાની પોલીસે ગોધરા નજીક પરવડી ચોકડી નજીક વેવેઇટ હોટલ ઉપરથી 22.57લાખનો વિદેશી દારૂ ભરેલું કન્ટેનર ચાલક સાથે ઝડપી પાડયું હતું.પોલીસે કન્ટેનર તથા વિદેશી દારૂ મળીને 32.60 લાખનો પ્રોહિનો મુદ્દામાલ કબજે કરીને ચાલક સહિત પાંચ ઇસમો વિરૂદ્ધ પ્રોહિનો ગુનો નોધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

ગોધરાના પરવડી ચોકડી ઉપરથી અનેક વખત વિદેશી દારૂ ભરીને જતાં વાહનો પોલીસે ઝડપી પડયા હતા. પરવડી ચોકડી ઉપરથી વડોદરા તથા અમદાવાદ સહીત અનેક વિસ્તારોમાં વિદેશી દારૂ સપ્લાય કરવા પસાર થતો હોય છે. પરવડી ચોકડી તથા આસપાસના વિસ્તારમાં પોલીસે અવાર નવાર વિદેશી દારૂની હેરાફેરી કરતાં બુટલેટર સાથે દારૂના વાહનો ઝડપી પાડે છે. પરંતુ શનિવારે મોડી સાંજે પંચમહાલના પોલીસવડાએ ચાર્જ સંભાળ્યાના અઠવાડીયા બાદ ગોધરા એલસીબી પોલીસ, એસઓજી પોલીસ તથા ગોધરા તાલુકા પોલીસની સંયુકત ટીમે ગોધરા નજીક વે-વેઇટ હોટલ ઉપરથીસ વિદેશી દારૂ

...અનુ. પાન. નં. 2

ગોધરા વે-વેઇટ હોટલ પરથી દારૂ ભરેલા કન્ટેનર સાથે ચાલક ઝડપાયો

અન્ય સમાચારો પણ છે...