સંજેલી ગોધરા વાયા મેથાણ રોડ પર વધી રહેલા ગાંડા બાવળના
સંજેલી ગોધરા વાયા મેથાણ રોડ પર વધી રહેલા ગાંડા બાવળના ઝાડી ઝાંખરાના કારણે નાના મોટા વાહન ચાલકોને રોજીંદો અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. થોડા સમય પર બાવળના ઝાંખરા કટીંગ કર્યા બાદ કામકાજ પડતુ મુકી દેવામાં આવતા વણઝારી મેથાણ વંદેલી વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે.
સંજેલી-મેથાણ રોડ પર ઝાડી ઝાંખરાથી વાહન ચાલકો પરેશાન