તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દિવ્યાંગ દંપતીને 15 મિનિટમાં રેશનકાર્ડ આપ્યું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જીલ્લા કલેકટર દ્વારા દિવ્યાંય અરજદારોને કામ અર્થે કચેરીએ આવે ત્યારે કલેકટર રુબરૂ નીચે આવીને દિવ્યાંગ અરજદારને સાંભળીને તેનો નિકાલ કરવાની પહેલ બાદ ગોધરા મામલતદારે દિવ્યાંગ દંપતીને રેશનકાર્ડ 15 મીનીટમાં જ તમામ પ્રકીયા પુર્ણ કરીને આપતાં મામલતદારની માનવતા લક્ષી સેવા દિવ્યાંગ દપતીએ બિરદાવી હતી.ગોધરા મામલતદાર કચેરી ખાતે અરજદારો પોતાની જરૂરીયાત મુજબ ના દાખલા ,નકલો ,રેશનકાર્ડ વગેરે મેળવવા આવતા હોય છે આવી જ રીતે આજ રોજ મામલતદાર કચેરી ખાતે દિવ્યાંગ પરિવાર રેશન કાર્ડ મેળવવા માટે મામલતદાર કચેરી ખાતે આવ્યા હતાં જ્યાં મામલતદાર આર.આર.ગરોડ ની નજર દિવ્યાંગ પરિવાર ઉપર પડી હતી તેઓ એ તરતજ તેઓ ને મામલતદાર કચેરી ખાતે આવવાનું કારણ પુછતા દિવ્યાંગ પરિવાર દ્વારા રેશનકાર્ડ મેળવવા આવ્યા હોવાનું જણાવતાં મામલતદાર આર.આર.ગરોડ. દ્વારા દિવ્યાંગ ને પોતાની ચેમ્બર

...અનુ. પાન નં. 2

ગોધરા મામલતદારે ફરજ સાથે માણવતા દીવ્યાંગ પરિવારને 15 મીનીટ માં રેશન કાર્ડ ઉપલબ્ધ કરાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...