તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સંતરોડ પાસે દારૂ સાથે 4 ખેપિયા ઝડપાયા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાલીયા હાઇવે પાસે ઇન્ડીકામાં વિદેશી દારૂ લઇને જતાં ચાર ઇસમોે પોલીસના ચેકીંગમાં ઝડપાતા 4 સાથે મંગાવનાર વિરુદ્ધ ગુનો નોધ્યો હતો.

મોરવા(હ)ના સંતરોડ હાઇવે પર ઇન્ડીકામાં મુકેશ બળદવાળ, વિજય બોરા,અનીતા બળદવાળ તથા વર્ષા બોરાનાઓ વિદેશી દારૂ કાલોલના અર્જુન જાદવ, વડોદરા માંજલપુરના ઇનેશકુમાર વહોનીયાને આપવા જતાં હોવાની બાતમી આધારે પોલીસે નાકાબંધી કરી તપાસ કરતાં ગાડીમાંથી મળેલ 52 હજારના વિદેશીદારૂ સાથે કુલ 2.07 લાખનો મુદ્દામાલ કબજે કરી દારૂની હેરાફેરી કરનાર 4 અને મંગાવનાર 2 વિરુદ્ધ મોરવા(હ) પોલીસ સ્ટેશને પ્રોહીનો ગુનો નોંધી વધુ કાર્યવાહી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...