ચોરીમાં 6 વર્ષથી નાસતો ફરતો આરોપી ઝડપાયો

ગોધરા : પંચમહાલ ગોધરા રેન્જ આઇજીપી મનોજ શશીધરની સુચના અને માર્ગદર્શન હેઠળ કાર્યરત આરઆરસેલ પંચમહાલ રેન્જ ગોધરા...

DivyaBhaskar News Network | Updated - Oct 31, 2018, 02:31 AM
Godhra - latest godhra news 023133
ગોધરા : પંચમહાલ ગોધરા રેન્જ આઇજીપી મનોજ શશીધરની સુચના અને માર્ગદર્શન હેઠળ કાર્યરત આરઆરસેલ પંચમહાલ રેન્જ ગોધરા પોસઇ એ.એ.ચૌધરી તથા દિનેશભાઇ, હિરેન્દ્રભાઇ, હિરણભાઇ, જશવંતસિંહનાઓ નાસતા ફરતા વોન્ટેડ આરોપીઓને પકડવાની ઝૂબેશામાં છેલ્લા છ છર્ષથી મહેસાણા જીલ્લાના કડી પોલીસ મથકના ચોરીના ગુનામાં નાસતા ફરતા આરોપી ગોવીંદભાઇ દામાભાઇ વળવાઇ રહે. કુપડાને ફતેપુરાથી ઝડપી પડયો હતો.

X
Godhra - latest godhra news 023133
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App