મહીસાગરમાંથી ગેરકાયદે કપાતા વૃક્ષોના લાકડાની હેરાફેરી વધી

Godhra - latest godhra news 023129

DivyaBhaskar News Network

Oct 31, 2018, 02:31 AM IST
મહીસાગર જિલ્લામાંથી લાકડાની ગેરકાયદે હેરાફેરી વધી છે.જે લાકડા ભરીને પસાર થવાનું મુખ્ય સેન્ટર આગરવાળા પુલ અને વરધરી વિસ્તાર છે,ત્યાંથી આગળ દેવ ચોકડી પરથી તંત્રની રહેમ નજર હેઠળ બાલાસિનોર થઇ ઠાસરા,ડાકોર અને કઠલાલ બાજુ જાય છે.તંત્રની મંજૂરી વિના લાકડાની ગેરકાયદે હેરાફેરી વન વિભાગ અને અન્ય સંબંધિત સત્તાવાળાઓની રહેમ નજર હેઠળ મહીસાગર વિસ્તારમાંથી ટ્રેક્ટર, ટ્રક જેવા વાહનોમાં લાકડાની હેરાફેરી કરવામાં આવી રહી છે.પંથકમાં ગેરકાયદે લાકડાની હેરાફેરી તથા મંજૂરી વિના કપાતા વૃક્ષો કતલ કરતા ઈસમોની સામે વન વિભાગ દ્વારા કોઇ જ કાર્યવાહી કરવામાં આવતી નથી.રાત્રિના સમયે માર્ગો

...અનુ. પાન. નં. 2

વૃક્ષોનું ગેરકાયદે કાપી દેવચોકડી પરથી પસાર થતી ટ્રકની તસવીર કેમેરામાં કેદ કરી હતી.

X
Godhra - latest godhra news 023129
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી