તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગોધરાથી બામણા બસ શરૂ થતાં ખુશી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોધરા | ગોધરા એસટી વિભાગ દ્વારા મુસાફરો ખાનગી વાહનમાં મુસાફરી કરી પોતાની જીંદગી જોખમમાં નાખી રહ્યા હતા. આ અંગે બામણા સહિત આજુબાજુના ગ્રામજનો દ્વારા એસટી વિભાગને બસ સેવા શરૂ કરવા રજુઆત કરાતા ગોધરા વિભાગીય નિયામક બી.આર.ડીડોંર તથા ડેપો મેનેજર જાગૃતિબેન ગણાવા દ્વારા ગોધરાથી બામણા (વાયા, સંતરોડ- મોરવા) માટે દિવસની ત્રણ ટ્રીપો શરૂ કરી છે. જે ગોધરાથી સવારના 8,10 તથા બપોરે 2 કલાકે ઉપડશે. બસને ડેપો મેનેજરની હાજરીમાં પ્રથમ ટ્રીપને રવાના થતા ગ્રામજનોમાં આનંદ વ્યાપ્યો છે.

અન્ય સમાચારો પણ છે...