30, ગુજ.બટા. એન.સી.સી ગોધરાના કમાન્ડીંગ ઓફિસર કર્નલ અમીત પંડયાના માર્ગદર્સન

Godhra - latest godhra news 023036

DivyaBhaskar News Network

Oct 29, 2018, 02:30 AM IST
30, ગુજ.બટા. એન.સી.સી ગોધરાના કમાન્ડીંગ ઓફિસર કર્નલ અમીત પંડયાના માર્ગદર્સન હેઠલ ઉત્તર પ્રદેશ-ગંગા (મધ્ય ) ટ્રેક માટે સંતરામપુર આર્ટસ કોલેજના પ્રો. લેફ.હિતેશ વાઢીયાની ટીમ લીડર તરીકે તેમજ તેમની સાથે કુલ 37 કેડેટ્સની પસંદગી કરેલ છે જેમા સંતરામપુર કોલેજના- 25 ,સીમલીયા કોલેજના-10 અને એસ.આર.હાઈસ્કૂલના-12 કેડેટ્સનો સમાવેશ કરવામા આવેલ છે. તા.29/10/18 થી 5/11/18(8-દિવસ) યોજાનાર આ એડ્વેન્ચર કેમ્પ ના તમામ સભ્યોને 30,ગુજ.બટા.ના કમાન્ડીંગ ઓફિસર કર્નલ અમીત પંડયા,લેફ.આર.ડી.પટેલ તથા ચિફ ઓફિસર પી.એન દરજી એ શુભેરછા આપી વિદાય આપી હતી.

X
Godhra - latest godhra news 023036
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી