બરોડા બેંક સ્પોન્સર ભારતના ત્રણ રાજ્યમાં આવેલ ગ્રામીણ બેંકોમાં રાજસ્થાન

બરોડા બેંક સ્પોન્સર ભારતના ત્રણ રાજ્યમાં આવેલ ગ્રામીણ બેંકોમાં રાજસ્થાન ગ્રામીણ બેંક, યુ.પી - બિહાર ગ્રામીણ બેંક...

DivyaBhaskar News Network | Updated - Oct 29, 2018, 02:30 AM
Godhra - latest godhra news 023032
બરોડા બેંક સ્પોન્સર ભારતના ત્રણ રાજ્યમાં આવેલ ગ્રામીણ બેંકોમાં રાજસ્થાન ગ્રામીણ બેંક, યુ.પી - બિહાર ગ્રામીણ બેંક અને બરોડા ગુજરાત ગ્રામીણ બેંકની વચ્ચે ૨૦૧૮ માં ઈન્ડિયા ફર્સ્ટ જીવન વીમાની પોલીસી માટેના કલેક્શનની હરીફાઈમાં બરોડા ગુજરાત ગ્રામીણ બેંકની ગોધરા રીજીયનની ચાવડીબાઈના મુવાડા શાખાએ પ્રથમ સ્થાન મેળવતા જે. જે. પટેલ બેંક મેનેજરને ચેરમેન વિનોદ દૂધેચા તથા રીજીયોન મેનેજર રાઠોડ દ્વારા એવોર્ડ આપવામાં આવ્યો.

X
Godhra - latest godhra news 023032
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App