તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધોળાકુવા પાસે અકસ્માતમાં 5ને ઇજા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોધરાના ધોળાકુવાના આરબી કાર્સના શો રૂમની સામેના રોડ ઉપર રીક્ષા ચાલક જેન્તીલાલ માહસુખલાલ માવી પોતાના કબજાનો રીક્ષા છકડો રોગ સાઇડ પર રીક્ષની લાઇટ બંધ હાલતમાં ચલાવતો હતો. તે દરમિયાન દાહોદ જામનગરની બસને જોરદાર ટક્કર મારતાં રીક્ષા છકડામાં બેસેલા મીનાબેન, ચીખલીબેન, કૌશીકભાઇ, જગદિશભાઇ તથા ચાલક જન્તીભાઇને ઇજાઓ થતાં તેઓને સારવનાર માટે હોસ્પીટલ ખસેડયા હતા. પોલીસ ફરીયાદ બસ ચાલકે નોધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...