તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાંચ માસથી નાસતો ફરતો આરોપી ઝડપાયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોધરા | પંચમહાલ પેરોલ ફર્લો સ્કવોર્ડ ગોધરા પોસઇ એમ.એલ.ડામોર તથા સ્ટાફે વેજલપુર પોલીસ મથકે નોંધાયેલા પ્રોહિ.ના ગુનામાં નાસતો ફરતો આરોપી અશોક સુરસીંગ રાઠવા રહે.મેદાપુર તા.કાલોલ મુળ રહે. શિવરાજપુર ભાટ તા.હાલોલને ઉકત ગુનામાં છેલ્લા પાંચ માસથી નાસતા ફરતા હોય જેથી બાતમી આધારે અરોપી મલાવ ચોકડી આવવાનો છે તેવી બાતમી આધારે પેરોલ ફર્લો સ્કવોર્ડે તા.20 ઓગસ્ટના રોજ મલાવ ચોકડી પાસેથી તેને ઝડપી પાડી વેજલપુર પોલીસ મથકે સોંપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...