તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Godhra
  • Godhra નવા વલ્લભપુરા પાસેની મહિ. નદી પર પુલ બનાવાની દરખાસ્ત મોકલી

નવા વલ્લભપુરા પાસેની મહિ. નદી પર પુલ બનાવાની દરખાસ્ત મોકલી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
શહેરાના નવા વલ્લભપુરગામની મહિસાગર નદી પર ગામજનો હોડીની જોખમી મુસાફરી લાંબુ 40 કી.મી જેટલું અંતર બચાવી રહ્યા છે. ત્યારે નદી પર પુલ બનાવવાની માંગ ગામજનો કેટલાક સમયથી કરી રહ્યા છે. ત્યાનર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આ વિસ્તારની નદી પર પુલ બનાવવા સરકારને દરખાસ્ત મોકલી દીધી છે.

શહેરા તાલુકાના નવા વલ્લભપુર પાસેની આવેલી મહિસાગર નદીની સામે આવેલા વનોડ પહોચીને આગળ બાલાસિનોર ના ગામોમાં જાય છે. આ ગામો માં જવા માટે 40 કી.મી સુધીનું અંતર કાપવું પડે છે. ગામજનો ને લાંબુ અંતર કાપવાથી સમય અને વાહનોનો પેટ્રોલ ખર્ચ પણ વધારો નો થાય છે. ત્યારે ગામજનો લાંબુ અંતર કાપવાથી બચવા અને વહેલી તકે પહોચવા

...અનુ. પાન. નં. 2

નવા વલ્લભપુરની મહિ. નદીમાં જોખમી મુસાફરી કરતાં ગામજનો.

અન્ય સમાચારો પણ છે...