• Home
  • Madhya Gujarat
  • Panchmahal
  • Godhra
  • Godhra - ગોધરાના પટેલવાડા નજીકથી ચોરીના મુદ્દામાલ સાથે 2 ઝડપાયાં

ગોધરાના પટેલવાડા નજીકથી ચોરીના મુદ્દામાલ સાથે 2 ઝડપાયાં

5 સપ્ટેમ્બરે ત્રિમંદીર પાસે ફોટોગ્રાફરની થયેલી લૂંટનો ભેદ ઉકેલાયો લૂંટારૂઓ પાસેથી પોલીસ દ્વારા 1.14 લાખનો...

DivyaBhaskar News Network | Updated - Sep 17, 2018, 02:25 AM
Godhra - ગોધરાના પટેલવાડા નજીકથી ચોરીના મુદ્દામાલ સાથે 2 ઝડપાયાં
ગોધરાના ત્રિમંદિર પાસે ફોટોગ્રાફરને ફાટા પાડવવા બોલાવીને ફોટાગ્રાફરનો કેમેરો તથા મોબાઇલની લુંટ કરીને ફરાર થયેલા ગઠીયા ઓને એલસીબી પોલીસે કેમેરો તથા મોબાઇલ સાથે પટેલવાડામાંથી ઝડપી પાડીને ચોરીનો ભેદ ઉકેલ્યો હતો.

5 સપ્ટેના રોજ ગોધરાના ત્રિમંદિરની પાછળ ફોટોગ્રાફરને ધામધમકી આપીને બે થી ત્રણ અજાણ્યા ઇસમોએ તેની પાસેથી કેમેરા સાથેની બેગ તથા મોબાઇલ ની લુંટ કરી હતી. તે લુંટની ચીજવસ્તુઓ ઇસ્માઇલ યુસુફ દાવ તથા અન્ય એક કીશોર બંને નંબર વગરની મોટર સાયકલ લઇને પટેલવાડામાં લુંટની વસ્તુઓ વેચવાની પેરવી માં છે. તેવી બાતમી એલસીબી પોઇ ડી.એન.ચુડાસમાને મળતાં એલસીબી પોલીસે પટેલવાડા ત્રણ રસ્તા ઉપર વોંચ ગોઠવી હતી. બાતમીવાળી બાઇક લઇને બે ઇસમો આવતાં પોલીસે તેની ઝડપી પાડીને તેઓની પાસેથી કાળી કલરની બેગમાં સૈમસગનો મોબાઇલ, કેનન કંપનીનો કેમેરો, તથા નંબર વગરની બાઇક મળીને કુલ 1,14,990 રૂ.નો શંકાસ્પદ મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે ઝડપાયેલા બંનેની પુછપરછ કરતાં તેઓએ આજથી દસ દિવસ અગાઉ મોહસીન સુલેમાન મીઢી સાથે મળીને અમદાવાદ હાઇવેના ...અનુ. પાન. નં. 2

X
Godhra - ગોધરાના પટેલવાડા નજીકથી ચોરીના મુદ્દામાલ સાથે 2 ઝડપાયાં
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App