રજીસ્ટ્રેેશન વિનાના રોડ રોલરે અકસ્માત કર્યો

ગોધરા. હાલોલની જીઆઇડીસીની એલ.એમ.વીન્ડ પાવર બલેડસ ઇન્ડી. પ્રા.લી ના ગેટની સામે ના રોડ ઉપર પ્રવીણ થાનાપાલએ પોતાનો...

DivyaBhaskar News Network | Updated - Sep 17, 2018, 02:25 AM
Godhra - રજીસ્ટ્રેેશન વિનાના રોડ રોલરે અકસ્માત કર્યો
ગોધરા. હાલોલની જીઆઇડીસીની એલ.એમ.વીન્ડ પાવર બલેડસ ઇન્ડી. પ્રા.લી ના ગેટની સામે ના રોડ ઉપર પ્રવીણ થાનાપાલએ પોતાનો અશોક લેલન્ડ ટેલર ઉભુ રાખ્યુ઼ હતું. તે દરમિયાન રજીસ્ટ્રેશન વગરનું રોડ રોલર ના અજાણ્યા ચાલકે પોતાના કબજાનું રોડ રોલર પુર પાટ હકારીને ટેમ્પાની પાછળથી અથડાવી દેતાં નુકસાન કરીને ફરાર થવામાં સફળ રહ્યો હતો.

X
Godhra - રજીસ્ટ્રેેશન વિનાના રોડ રોલરે અકસ્માત કર્યો
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App