ઉચેટ ગામ પાસે બે બાઇક અથડાતા એકનું મોત

ગોધરા: જાંબુધોડાના ઉચેટ ગામની નવનગરી પાસેના રોડ ઉપર અજાણ્યો મોટર સાયકલ ચાલકે પોતાના કબજાની બાઇક પુરઝ09પે અને...

DivyaBhaskar News Network | Updated - Sep 17, 2018, 02:25 AM
Godhra - ઉચેટ ગામ પાસે બે બાઇક અથડાતા એકનું મોત
ગોધરા: જાંબુધોડાના ઉચેટ ગામની નવનગરી પાસેના રોડ ઉપર અજાણ્યો મોટર સાયકલ ચાલકે પોતાના કબજાની બાઇક પુરઝ09પે અને ગફલતરી રીતે હકારીને સામેથી આવતી દિલીપભાઇની બાઇકને અથડાવી દઇને દિલીપભાઇ નાયકને માંથાના ભાગે ગંભીર ઇજાઓ પહોચાડીનેસ્ટળ ઉપર મોત નિપજાવી દીધું હતું. અને સંજયભાઇ તથા છોકરાને પણ ઇજાઓ કરી હતી.જાંબુધોડા પોલીસ સ્ટેશનમાં નોધાઇ હતી.

X
Godhra - ઉચેટ ગામ પાસે બે બાઇક અથડાતા એકનું મોત
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App