• Gujarati News
  • Local
  • Gujarat
  • Godhra
  • પૂર્વાનુમાન | શહેર જિલ્લામાં બપોરે ગરમીની અસર વધશે

પૂર્વાનુમાન | શહેર-જિલ્લામાં બપોરે ગરમીની અસર વધશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગઈ કાલથી વધ્યુ/ઘટ્યુ (-0.0) (-0.0)

ગોધરા 29 14

દાહોદ 29 14

સૂર્યાસ્ત આજે

18.16 pm

સૂર્યોદય કાલે

7.24 am

ન્યૂઝ ફટાફટ

ગોધરાની સગીરાને ભગાડી ગયાની ફરિયાદ
ગોધરા | ગોધરાના કણઝીયા પૂર્વ નાયક ફળિયામાં રહેતાં રહીશે પોતાની સગીર દિકરીને દેવગઢબારીયાનાં મહેશ ભગાડી ગયો હોવાની ફરિયાદ ગોધરા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોધાવી છે.

ગોધરાના ચંચોપામાં જમીન તકરાર થતાં ફરિયાદ નોંધાઇ
ગોધરા | ગોધરાના ચંચોપાના મોતી ફળિયાનાં કનુભાઈ પટેલે ગોધરા પોલીસ મથકે ફરિયાદ નોધાવી છે કે, 4 જણાએ તેમની જમીન અમારા નામે કેમ નથી કરતાં કહી માર માર્યાની ફરિયાદ નોધાવી છે.

ગોધરામાં ઇક્કો કારની ટક્કરથી ઇજા
ગોધરા | ગોધરાની સુમિત્રાબેન વાસી ઉતરાયણે સાંજે વાઘજીપુરા જવાના રોડ પરથી બાઈક પર પસાર થતા ઇક્કો કારના ચાલકે પૂરઝડપે હંકારી બાઈકને ટક્કર લગાવતાં ગંભીર ઇજાઓ પહોચી હતી.

કાર્યક્રમોની માિહતિ, પ્રેસનોટ અને સમાચાર માટે વોટ્સઅેપ અથવા ઇ-મેઇલ કરો

9099203204

barodaregional123@gmail.com

પંચ તંત્ર
અન્ય સમાચારો પણ છે...