તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગોધરા બે ચોરીના ગુનામાં 2 બેટરી ચોરની ધરપકડ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોધરાનીએલસીબી પોલીસે મોરવા(હ) તથા શહેરાના પોલીસ સ્ટેશનમાં નોઘાયેલ ટાવરની બેટરી ચોરીના બે ગુનામાં સંડવોયેલા બે ઇસમોની મુદામાલ સાથે ઘરપકડ કરીને બે ચોરીના ભેદ ઉકેલ્યો હતો. અને તેઓની સાથેના બીજા બે ઇસમોની ઘરપકડ કરવાના ચક્રોગતિમાન કર્યા હતા.

ગોધરા એલસીબી પો.ઇ ડી.જે. ચાવડા તથા સ્ટાફનાઓને મળેલ બાતમીના આઘારે વેજલપુર તરફ અનુસંધાનપે.નં.2

અન્ય બે ઈસમોનનીધરપકડના ચક્રો ગતિમાન કર્યા

કંપનીના કેબીનમાંથી બેટરીઓની ચોરીની કબુલાત

અન્ય સમાચારો પણ છે...