ગોધરામાં બહેરા મુંગા બાળકોનાે પ્રવેશોત્સવ

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોધરા |ગાંધી સ્પેશ્યલ બહેરા મૂંગા વિદ્યાલય ગોધરા ખાતે બહેરા મુંગા બાળકોના પ્રવેશોત્સવનો કાર્યક્રમ રાખ્યો હતો. જેમાં 10 જેટલા નવા બહેરા મુંગા બાળકોને પ્રવેશ આપ્યો હતો. પ્રવેશોત્સવના કાર્યક્રમ પ્રસંગે જીલ્લાના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. જેમાં ચાઇલ્ડ ડીસ્ટ્રીક પ્રોટેકશન અધિકારી જીજ્ઞેશ પંચાલ, ડીસ્ટ્રીકટ આઇઆઇટી કો. ઓર્ડીનેટર નરેશભાઇ પટેલ, અશ્વીનભાઇ પટેલ, રાજેશ પગી, સોશ્યલ વર્કર જીલ્લા બાળ વિકાસ એકમ ગોધરા તથા સંસ્થાના મંત્રી નરેશભાઇ ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...