તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Godhra
  • ગોધરામાં આઠ ઇંચ વરસાદે રસ્તાઓ ધોવાયા: વાહન ચાલકો પરેશાન

ગોધરામાં આઠ ઇંચ વરસાદે રસ્તાઓ ધોવાયા: વાહન ચાલકો પરેશાન

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોધરામાં ધોધમાર વરસાદથી ચારેબાજુ પાણી ભરાઈ ગયા હતા.સાત કલાકમાં આઠ ઈંચ વરસાદ પડતા ચોતરફ પાણી જ પાણી ભરાયેલા જોવા મળતા નગરપાલિકા ગોધરાની પ્રિમોન્સુન કામગીરી ની પોલ ખૂલી જવા પામી હતી.વરસાદને પગલે શહેરના અનેક વિસ્તારો જળબંબાકાર થયા હતા. શહેરની ભુરાવાવ વિસ્તારની સોસાયટીઓમાં,બામરોલીરોડ વિસ્તાર તેમજ નવીન બનેલી સોસાયટીઓમાં વરસાદી પાણીનો નિકાલ ઝડપથી ન થતાં મકાનોની આસપાસ પાણી ભરાયેલા જોવા મળતા હતા.કેટલીક જગ્યાએ વરસાદી પાણીનો નિકાલ બંધ થઇ જવા પામ્યો હતો,શહેરની સોસાયટીના રોડ ઉપર પાણી

...અનુ. પાન નં. 2

શહેરા ભાગોળ

પાવર હાઉસ રોડ

નવરચના સ્કુલ સાવલીવાડ

બગીચા રોડ

અન્ય સમાચારો પણ છે...