• Gujarati News
  • ગોધરામાં સાઉથ એશિયા કરાટે ચેમ્પિયનશિપ યોજાશે

ગોધરામાં સાઉથ એશિયા કરાટે ચેમ્પિયનશિપ યોજાશે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોધરામાં સૌપ્રથમવાર સાઉથ એશીયા કરાટે ચેમ્પિયનશિપ તા.૨૩ તથા ૨૪ ઓગસ્ટના રોજ સ્પોર્ટસ કોમ્પલેકસ કનેલાવ ખાતે આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં દેશભરના તેમજ વિદેશના અંદાજીત ૫૦૦ ઉપરાંત ખેલાડીઓ ભાગ લેનારછે. જોકે મહિલા ખેલાડીઓ માટે રહેણાંકની અલગ વ્યવસ્થા કરવામાં આવ્યુ હોવાનું જાણવા મળે છે. ઉલ્લેખનીય છે કે વાડો ાુ કરાટે ડુ ફેડરેશન ઓફ ઇન્ડીયા દ્વારા રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય ક ાાનું કરાટે ચેમ્પિયનશિપનું આ આયોજન જિલ્લામાં પ્રથમવાર ગોધરામાં કરવામાં આવ્યુ છે. સાઉથ એશીયા કરાટે સ્પર્ધાને લઇને ખેલ રસીયાઓમાં ભારે ઉત્સાહનો માહોલ છે.
ગોધરા