• Gujarati News
  • ગોધરા ખાતે રોજગારલક્ષી તાલીમ વર્ગોની શરૂઆત

ગોધરા ખાતે રોજગારલક્ષી તાલીમ વર્ગોની શરૂઆત

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગોધરા |મિશન મંગલમ યોજના અંતર્ગત પંચમહાલ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના સહયોગથી રોજગારલક્ષી ચાર તાલીમ વર્ગોની શરૂઆત ગોધરા ખાતે કરવામાં આવી છે. તાલીમ વર્ગો કેરીયર લોન્ચર એજ્યુકેટ લી. દ્વારા સંચાલિત છે. જેમાં કોમ્પ્યુટરના ડી.ટી.પી., બેઝીક ઇલેક્ટ્રીકલ અને બીપીઓ નોન વોઇઝના બે મળી કુલ ચાર તાલીમ વર્ગો શરૂ કરવામાં આવ્યાં છે.