તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

2002થી થયેલો આતંકવાદનો સિલસિલો હજુ પણ અટક્યો નથી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચર્ચાસ્પદબનેલા ડી.જી વણઝારાનુ ગોધરામાં સન્માન નિમિત્તે બાઇક રેલી નીકળી હતી. દરમ્યાન ગોધરામાં 2002થી શરુ થયેલો આંતકવાદનો સિલસિલો હજૂ અટક્યો નથી. આજે કાશ્મીરનો મુદ્દો હલ કરવા પાકિ‌સ્તાન પ્રેરીત આતંકવાદનો ખાત્મો બોલાવવા માટે ત્રિસ્તરીય વ્યૂહરચના ઘડવી પડશે તથા એકાઉન્ટર સાચા હોવાનુ તેઓએ કડક શબ્દોમાં જણાવ્યુ હતુ.

ગોધરામા પૂર્વ આઇપીએસ ડી.જી.વણઝારાના સન્માનને લઇને બુધવારે બાઇક રેલીની શરુઆત થઇને વિવિધ માર્ગોમાં ફરી હતી. દરમ્યાન ગાંધીજી તથા વીર સાવકરને શ્રધ્ધાંજલી અર્પી હતી . લુહાર સુથાર સમાજની વાડીમાં સમિતિ તથા ...અનુસંધાન પાના નં.2આગેવાનો દ્રારા તેઓનુ સન્માન કરાતા ભારતમાતાના નારા ગુજ્યા હતા.

...અનુસંધાન પાના નં.2

તેઓની 25 મી સભાને સંબોધતા આક્રમક શૈલીમાં ડી.જી.વણઝારાએ કહ્યુ હતુ કે સેવાકાળમાં ફરજ બજાવી છે.વિશિષ્ટ કર્યુ હોવા છતાં અખૂટ પ્રેમ મળતા ગર્વ હોઇ માટે તે લાયક બનવુ જોઇએ . જેલ અને ફરજમાં માન અને સન્માન બંનેનો અનુભવ કર્યો છે.જેલભૂમિને તપોભૂમિ બનાવતા મળેલ સન્માન રાષ્ટ્રભક્તો અને પોલીસ તથા પ્રજાનુ છે. વર્ષ 200રએ ગોધરામાંથી શરુ થયેલો આંતકવાદનો સિલસિલો હજૂ ઉરી સુધી પણ અટક્યો નથી સ્વબચાવમા઼ તેઓએ ઉમેર્યુ હતુ કે પાકિસ્તાનથી મુખ્યમંત્રી મોદીના લક્ષ સાથે આવેલા આંતકવાદીઓને નાશ કર્યા છે. જેને સીબીઆઇ જેવી સંસ્થાઓએ સાચા ગણ્યા છે.જો એમ ના થયુ હોત તો મોદી વડાપ્રધાન હોત આજે ગુજરાત એક નહી પણ બબ્બે કાશ્મિર બની ગયા હોત. જ્યારે મોટી હસ્તિઓના ખૂન આતંકવાદીઓથી થયા છે. જેમાં પોલીસ પણ બચાવી શકી નથી છેલ્લા 70 વર્ષથી ઢોંકી બિનસાંપ્રદાયિક રાષ્ટ્રવિરોધી રાજનીતિને કારણે કાશ્મિરનો મુદ્દો આજે પેચીદો બનતા હવે યુધ્ધ એજ કલ્યાણ છે.ત્યારે પાક‌િસ્તાન પ્રેરીત આતંકવાદનો ખત્મો બોલાવવાની હાકલ કરી હતી કે આંતંકના મૂળ મદ્રેસામાં અપાતા શિક્ષણને બંધ કરવા જોઇએ.આરબ સમ્રમાજ્યને અટકાવી તથા આવા આંતકવાદીઓને મદદ કરતા સ્થાનિકો એમ ત્રિસ્તરીય વ્યૂહરચના ઘડી પગલા ભરવા પડશે

જેહાદને નષ્ટ કરવાની સહરાનીય કામગીરી

^આપત્તિમાંભગવાન ભૂમિ પર અવતરે છે. કાંતો પુરુષાર્થ આપે છે. ગુજરાતના સંકટ વખતે સિંહ જેવા મનોબળ ધરાવતા વણઝારાએ જે જેહાદને નષ્ટ કરતા સહરાનીય છે. પિત્તળને નહી પણ સોનાને તપવુ પડતુ હોય છે. ત્યારે સમાજના રક્ષણ માટે પ્રજાએ અને તેઓએ ખભેથી ખભા મળાવીને કવચ બનશે. > ઇન્દ્રિજીતસિંહમહારાજ, કબીરપંથ

આતંકવાદનો ખાત્મો કરવા વ્યૂહરચના ઘડવી પડશે

ગોધરામાં ડીજી વણજારાનો સન્માન સમારોહ યોજાયો

અન્ય સમાચારો પણ છે...