• Gujarati News
  • મદદનીશ નિયામકઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય ગોધરાની યાદી જણાવે છે કે

મદદનીશ નિયામકઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય ગોધરાની યાદી જણાવે છે કે

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મદદનીશ નિયામકઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય ગોધરાની યાદી જણાવે છે કે કારખાના ધારા હેઠળના લાઇસન્સ 2015ના વર્ષ માટે રીન્યુ કરવા માટે છેલ્લી તા.31 ઓકટોબર છે. તે દિવસે કચેરીમાં જાહેર રજા હોવા છતાં અરજી સ્વીકારવા કચેરી ખુલ્લી રાખેલ છે. તા.31 ઓકટોબર પછી આવેલ અરજી પર ફીની 25 ટકા પેનલ્ટી વસુલ કરાશે.