દામાવાવ પાસેથી દારૂ સાથે બુટલેગરની ધરપકડ

ક્વાટરિયા તથા બાઇક કબજે લેવાઇ

DivyaBhaskar News Network | Updated - Oct 31, 2018, 02:31 AM
Ghoghamba - latest ghoghamba news 023119
દામાવાવથી બારીયા જતા રોડ ઉપર એક બાઇક પર બે ઇસમો વિદેશીદારુ લઇ દામાવાવ તરફ આવી રહ્યા હતા. આરઆર સેલ પોસઇ એએ ચૌધરી, તથા પોલીસે નાકાબંધી કરતા ઉપરોકત નંબરવાળી બાઇક આવતા તેને ઉભી રાખવાનો ઇસારો કરતા તે ઉભી રાખી હતી. દરમિયાન પોલીસે બાઇકનો પીછો કરી સરોજ ભુરીયા રહે. સીમલીયાબુઝર્ગ ઝડપાયો હતો. સુરેશભાઇ મકનભાઇ ભુરીયા રહે.સીમલીયા નાસી જવામાં સફળ રહ્યો હતો. ઝડપાયેલી બાઇકના થેલામાં તપાસ કરતા પ્લાસ્ટીકના કવાર્ટરીયા તથા બાઇક મળી કુલ રૂ.68 હજારનો મુદામાલ જપ્ત કર્યો હતો.

X
Ghoghamba - latest ghoghamba news 023119
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App