ફરોડ પાસેથી દારૂ સાથે બેની ધરપકડ

ઘોઘંબા. ફરોડ ત્રણ રસ્તા પાસેથી શંકાસ્પદ બાઇકના ચાલક પાસેથી દારૂના કવાર્ટરીયા રૂ.9720 સાથે બાઇકની મળી કુલ રૂ.39720નો...

DivyaBhaskar News Network | Updated - Oct 30, 2018, 02:25 AM
Ghoghamba - latest ghoghamba news 022545
ઘોઘંબા. ફરોડ ત્રણ રસ્તા પાસેથી શંકાસ્પદ બાઇકના ચાલક પાસેથી દારૂના કવાર્ટરીયા રૂ.9720 સાથે બાઇકની મળી કુલ રૂ.39720નો મુલામાદ ઝડપી પાડયો હતો. અને ચાલક તથા તેના સાથીની ધરપકડ કરતા અન્ય બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો છે. માંડવી ો ગોપાલ ચૌહાણ તથા વાવનીમુવાડીનો જયમીન જાદવ પ્લાસ્ટીકના થેલામાં દારુના કવાર્ટરીયા લઇ પસાર થતા હતા. બાઇક થોભાવી પ્લાસ્ટીકના થેલામાં તપાસ કરતા તેમાં કવાર્ટરીયા મળી આવતા બંનેવની ધરપકડ કરી હતી.

X
Ghoghamba - latest ghoghamba news 022545
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App