લુણાવાડા બાસવાડા બસ ફતેપુરામાં ખોટકાતા મુસાફરો પરેશાન બન્યાં

મુસાફરોને અધ વચ્ચે અટવાવાનો વારો આવ્યો નવિન બસ મુકવા પ્રબળ લોક માંગ ઉઠવા પામી

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 02:30 AM
લુણાવાડા બાસવાડા બસ ફતેપુરામાં ખોટકાતા મુસાફરો પરેશાન બન્યાં
ફતેપુરા થી બાસવાડા રાજસ્થાન તરફના રુટની નવિન બસ શરુ કરાઇ છે. છેલ્લા એક વર્ષથી આ રુટ પર ચાલતી બસને લઇને લોકો ને રાહત થવાં પામી હતી ત્યારે તંત્ર તરફ થી આ રુટ પર આપવામાં આવતી ખખડધજ બસ ને લઇને મુસાફરો હેરાન પરેશાન બન્યા છે.

અવાર નવાર ખોટકાતી જતી બસ ને લઇને લોકો સરકાર તેમજ તંત્ર પ્રત્યે રોષ ઠાલવી રહ્યા છે. આ બાબત ને લઇને લોકો એ ફરી દાહોદ સાંસદ કેન્દ્રીય મંત્રી, તેમજ ફતેપુરા ના ધારાસભ્ય ને રજૂઆત કરી છે.

એસ.ટી.વિભાગ દ્વારા લોકો ની સુવિધા માટે આ રુટ ની સુવયવસિથત બંસ મુકાય તે અંતયત જરુરી બન્યું છે.

X
લુણાવાડા બાસવાડા બસ ફતેપુરામાં ખોટકાતા મુસાફરો પરેશાન બન્યાં
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App