ઘુઘસ ગામેથી 27000નો દારૂ ઝડપાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફતેપુરા. ફતેપુરા તાલુકા ના ધુધસ ગામે ફતેપુરા ના પી.એ.સાંઇ.એ.એમ.રાઠવા,પોલીસ કોન્સ્ટેબલ સ્વરુપસિહ, રાહુલભાઇ, રમણભાઇ, રાજભા, ભરતભાઇનાઓને સાથે ફતેપુરાના ઘુઘસ ગામે પંકજભાઇ વાલસિગભાઇ પારગીના ખેતરના છાપરામાં સંતાડી રાખેલ વિવિધ બ્રાન્ડના અંગ્રેજી દારૂમાં બિયર, વ્હીસ્કી સહિતની વિવિધ બોટલો મળી 400થી વધુ બોટલો કબજે કરી 26900 દારૂ ઝડપી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...