તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Dholka
  • સુરેન્દ્રનગર |મૂળી સવામિનારાયણ મંદિરમાં ધોળકા મંદિર મહેત પુરણપ્રકાશસ્વામી ધામમાં જતા

સુરેન્દ્રનગર |મૂળી સવામિનારાયણ મંદિરમાં ધોળકા મંદિર મહેત પુરણપ્રકાશસ્વામી ધામમાં જતા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર |મૂળી સવામિનારાયણ મંદિરમાં ધોળકા મંદિર મહેત પુરણપ્રકાશસ્વામી ધામમાં જતા ગુણાનુવાદ સભાનુ આયોજન કરવામા આવ્યું હતું. જેમા ધૂન કીર્તન તેમજ સંતો દ્વારા સ્વામિને શ્રધ્ધાંજલી આપવામાં આવી હતી. પ્રંસગે મૂળી મંદિરનાં મહંત શ્યામસુંદરદાસજી સ્વામિ, ગઢડા જુનાગઢ વડતાલ સહિતના ૩૦૦ થી વધારે સંતો અને 1500 જેટલાં મોટી સંખ્યામાં હરીભક્તો ઉપસ્થિત રહ્યા હતાં.

મૂળીના સ્વામિનારાયણ મંદિરમાં ગુણાનુવાદ સભા યોજાઈ

અન્ય સમાચારો પણ છે...