તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધોળકા | હાલગુજરાતમાં ચુંટણીનો માહોલ જોવા મળી રહ્યો છે. ધોળકા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધોળકા | હાલગુજરાતમાં ચુંટણીનો માહોલ જોવા મળી રહ્યો છે. ધોળકા તથા ધંધૂકા વિધાનસભા સામાન્ય ચુંટણી-2017 અન્વયે ભારતના ચુંટણી પંચની માર્ગદર્શિકા મુજબ ઉમેદવારોના ચુંટણી ખર્ચ ઉપર દેખરેખ રાખવા અર્થે એમ.જે. ચેથન (આઇ.આર.એસ) ની ચુંટણી ખર્ચ નિરીક્ષક તરીકે નિમણુક કરવામાં આવી છે. ચુંટણી ખર્ચને લગતી ફરીયાદ હોય તો જાણ કરવા આથી જાહેર જનતાને જણાવવામાં આવ્યું છે.

ધોળકા-ધંધૂકા ચૂંટણીમાં નિરીક્ષકની નિમણૂક કરાઇ

અન્ય સમાચારો પણ છે...