તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઠંડીની શરૂઆત થતાં શાકભાજીના ભાવમાં ઘટાડાથી ગૃહિણીઓ રાજી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દરેક શાકભાજીમાં 30 ટકાનો ઘટાડો : મહિલાઓનું બજેટ નહીં બગડે

આમ શાકભાજીની ખરીદીમાં ડીમાન્ડ વધી છે. લગ્ન સિઝન સમયે શાકભાજીના ભાવો ઘટતા રસોઇના બજેટ પર લાભ થઇ રહ્યો છે.

શાકભાજી પહેલા (કિલો) હાલ (કિલો)

કોબીજ3520

આદુ8040

ભીંડા6030

ફલાવર1050

બટાકા1510

દૂધી2010

મરચાં4020

લીંબુ3020

મેથી10(1-ઝૂડી)10(3-ઝૂડી)

કોથમીર10040-50

ડુંગળી5040

ટામેટાં8050

પાપડી6030

અન્ય સમાચારો પણ છે...