તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધોળકા | ધોળકાતાલુકાનાં વટામણ રોડ પર આવેલ ખોડા ઢોર પાંજરાપોળ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધોળકા | ધોળકાતાલુકાનાં વટામણ રોડ પર આવેલ ખોડા ઢોર પાંજરાપોળ સંસ્થા આવેલ છે. તા.૧૭-૦૭-૨૦૧૬ને રવિવાર રોજ રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘ (RSS) દ્રારા સવારે ૯:૦૦ કલાકે વૃક્ષારોપણ નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમા અલગ-અલગ જાતના વૃક્ષો વાવવામાં આવ્યા હતા. વૃક્ષો રોપાણમાં વૃક્ષો જીવનમાં કેટલા ઉપયોગી છે. તેમનું મહત્વ શુ છે. તે વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. પાંજરાપોળ ના ટ્રસ્ટી રાકેશભાઇ જૈન, જગદીશભાઇ પ્રજાપતિ તેમજ વૃક્ષપ્રેમી ભગવતભાઇ ખત્રી તેમજ પાંજરાપોળ સંસ્થાના સેવકોએ અલગ- અલગ જાતના વૃક્ષોરોપણ કર્યુ હતુ. વૃક્ષારોપણ બાદ પાંજરાપોળ ના વિકાસ લક્ષી તેમજ જીવદયાના વિષયની ચર્ચાઓ કરવામાં આવી હતી. અને સમાજને વૃક્ષોરોપણ તેમજ પાંજરાપોળમાં જીવદયાના કામ કરવા માટે પોત્સાહિત કરવામાં આવ્યા હતા.

વટામણ રોડ ઉપર આવેલ પાંજરાપોળમાં વૃક્ષારોપણ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

    વધુ વાંચો