તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધોળકા કોંગ્રેસમાં ટિકિટ ફાળવણી મુદ્દે ધમાસાણ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધોળકાકોંગ્રેસ પક્ષમાં જોરદાર ભડકો થયો છે. આજરોજ ધોળકા બેઠકની ટીકીટ લેવા માટે કોંગ્રેસ પક્ષમાંથી 21 જેટલા ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. પરંતુ આજે ઉમેદવાર જાહેરાત કરવાના છેલ્લા દિવસે ધોળકા કોંગ્રેસ પક્ષના વડીલ નેતા ચંદનસિંહ હરીસિંહ ચાવડાએ ટીકીટ લેવાનો દાવો કર્યો હતો. પરંતુ તેમને ટીકીટ નહીં મળે તેવા સમાચાર મળતા તેમના સમર્થકોએ ધોળકામંા એકઠા થઇ હંગામો મચાવ્યો હતો.

સમર્થકોએ હંગામો મચાવ્યો

અન્ય સમાચારો પણ છે...