તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

‘અંગ્રેજીના લીધે ભવ્ય સંસ્કૃતિ ભૂસાતી જાય છે’

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ધોળકાવિદ્યાપ્રચાર મંડળ સંચાલીત સરસ્વતી કન્યા વિદ્યામંદિર કલીકુંડ ને વર્ષે 50 વર્ષ પૂર્ણ થતાં સંસ્થાએ સંપૂર્ણ જયંતિ મહોત્સવ ઉજવણી કાર્યક્રમ અનુસંધાને “જ્ઞાનસત્ર” યોજેલ જેમા રાજ્યના સચીવ તરીકે સેવા આપી ચૂકેલા ભાગ્યેશભાઇ ઝા શાળાના સંચાલકો ટ્રસ્ટીઓ શિક્ષક ગણ તથા વિદ્યાર્થીનીઓને જ્ઞાનસત્રમાં શિક્ષણ ક્ષેત્રે માર્ગદર્શન આપ્યુ હતુ. તેઓએ અંગ્રેજી શિક્ષણ વિશે અને અંગ્રેજી ને વધુ પ્રાધાન્ય આપીએ છીએ. તેના કારણે આપણી ભવ્ય સંસ્કૃતિ ભુંસાતી જાય છે. આપણી રહેણી કરણી સંસ્કાર ઉપર અંગ્રેજી ભાષાનું ભુત વળગે છે. આપણે અંગ્રેજી બોલનાર થી જલ્દી અંજાઇ જઇએ છીએ અંગ્રેજીના મોહને કારણે આપણે ગુજરાતી ભાષા અને તેનો ભવ્ય વારસો ગુમાવીયે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો