તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Ahmedabad
 • Dholka
 • ઇંગોલીમાં નવનિર્મિત ચાર વર્ગખંડ અને પ્રવેશદ્વારનું લોકાર્પણ કરાયું

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઇંગોલીમાં નવનિર્મિત ચાર વર્ગખંડ અને પ્રવેશદ્વારનું લોકાર્પણ કરાયું

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ધોળકાતાલુકામાં આવેલી ઇંગોલી પ્રાથમીક શાળામાં તા.13-07-2016 બુધવારના રોજ એસ.એસ.એ દ્રારા નવનીર્મિત ચાર વર્ગખંડ અને શાળાના નવિન પ્રવેશદ્રાર લોકાર્પણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. નવીન વર્ગખંડ અને પ્રવેશદ્રાર મુર્તુજાખાન એ.પઠાણ તરફથી શાળામાં લોકાર્પણ કરવામાં આવ્યો હતો કાર્યક્રામમાં સવિતાબેન એ. રાઠોડ, દેવકુંવર પી દાયમા, ર્ડો ભીખુભાઇ એમ.વેગડા, ખોડુભાઇ એન.પઢીયાર, ગ્રામજનો, સી.આર.સી ઓર્ડીનેટર અન્ય શાળાના આચાર્ય- શિક્ષકો, વાલીઓ બાળકો કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. કાર્યક્રમ ની શરૂઆત દિપ પ્રાગટ્ય અને સરસ્વતી વંદનાથી થઇ સાથે મહેમાનોનુ ફુલછડી અને શાલ દ્રારા સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમ યોજયો હતો. જેમા સ્વાગતગીત, પ્રાર્થના, દેશભકિત ગીત, વક્તવ્ય રજૂ કરવામાં આવ્યુ હતુ. પુષ્પાબેન ડાભી અને કાર્યક્રમના પ્રમુખ હાજી મુર્તુજાખાન પઠાણે પોતાના પ્રવચનો રજૂ કર્યા હતા. શાળાના આચાર્ય ધર્માશુભાઇ પ્રજાપતિ દ્રારા શાળાના નવિન દાતા મર્હુમહાજી અકબરખાન પઠાણ પ્રવેશદ્રાર બનાવવા માટે રૂા.1.40 લાખ શાળાના દાન આપનાર દાતાશ્રીઓનો હદયપૂર્વક આભાર માન્યો. આવેલ તમામ મહેમાનો દ્રારા શાળાના આચાર્ય અને શિક્ષકોનો નુ સન્માન કરવામાં આવ્યુ હતુ. કાર્યક્રમના અંતે આવેલ તમામ મહેમાનો તેમજ ઉપસ્થિત અતિથિ અને શાળાના બાળકો સાથે બેસી સમુહ ભોજન કર્યુ , આમ કાર્યક્રમની પૂર્ણહૂતિ કરવામાં આવી હતી.

ઇંગોલી ગામમાં નવનિર્મિત ચાર વર્ગખંડ અને પ્રવેશદ્રાર લોકાર્પણ કરવામાં આવ્યું

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો