તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધોળકામાં જયાપાર્વતી પર્વની ભક્તિભાવપૂર્વક ઉજવણી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધોળકાપંથકમાં ખૂબ ભક્તિભાવપૂર્વક પવિત્ર જયા પાર્વતી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. વહેલી સવારથી મંદિરમાં પૂજન-અર્ચના માટે બાળકીઓની ભારે ભીડ જોવા મળી હતી.

ઉલ્લેખનીય છે કે, ઘરમાં બાળકીઓ દ્વારા જવારાનું પણ પજન કરવામાં આવી રહ્યું છે. બીજી બાજુ ગૌરીવ્રતના પ્રારંભે બજારમાં ફળ અને સુકામેવાની પણ સારી એવી ખરીદી જોવા મળી હતી. આજથી શરૂ થયેલ ગૈારીવ્રત નીમીતે નાની બાળકીઓ સહીત છોકરીઓ ગૈારીવ્રત કરે છે. જેને લઇને નાના-મોટા શીવાલયોમાં સવારથી પૂજા વિધી માટે છોકરીઓ ઉમટી પડતી હોય છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

    વધુ વાંચો