• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Dholka
  • ધોળકામાં આવેલ લીલેજપુર વિસ્તારમાં આવેલ હઝરત પીર સૈયદ નજમુદ્દીન ફઝકોઅલી

ધોળકામાં આવેલ લીલેજપુર વિસ્તારમાં આવેલ હઝરત પીર સૈયદ નજમુદ્દીન ફઝકોઅલી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધોળકામાં આવેલ લીલેજપુર વિસ્તારમાં આવેલ હઝરત પીર સૈયદ નજમુદ્દીન ફઝકોઅલી ચિશ્તી (ર.અ.) 106માં ઉર્ષ મુબારકની ભવ્ય ધામધુમથી ઉજવણી કારવામાં આવી. જેમાં મોટી દરગાહ શરીફ ( સલાબતપુરા, સુરત)થી આવતું સંદલ શરીફ પીર હઝરત શાહ બાવા ધોળકા ખાતે લાવવામાં આવ્યું હતું. ત્યાંથી સંદલ શરીફનું જુલુસ ધોળકાના વિવિધ માર્ગો પર ફેરવીને લીલેજપુર દરગાહ પહોંચ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...