તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Dholka
  • ધોળકા |ધોળકાના અરણેજ ગામમાં હીરાલાલ ભગવતી ચેરીટેબલ ટ્રસ્ટ દ્રારા દત્તક

ધોળકા |ધોળકાના અરણેજ ગામમાં હીરાલાલ ભગવતી ચેરીટેબલ ટ્રસ્ટ દ્રારા દત્તક

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધોળકા |ધોળકાના અરણેજ ગામમાં હીરાલાલ ભગવતી ચેરીટેબલ ટ્રસ્ટ દ્રારા દત્તક લેવામાં આવેલ પ્રાથમિક શાળા જાખડા, અરણેજ, જવારજ, સીમેજ, ભુંભલી, વેજલકા, અને કેશરગઢ શાળાના કુલ મળી ૨૦૦ બાળકો સાથે ગુજરાતી ભાષાનું ગૈારજ વધે અને તેને આંનુસેગિક સંસ્કૃતિક માટે વિશેષ જાણકારી અને લગાવ ઉત્પન થાય તે માટે બાળકો સાથે ભાષા લગતી વિવિધ સ્પર્ધાનું આયોજન કરાયુ હતું. જેમા વિજેતા બાળકો માટે ઇનામ અને ભાગ લેનાર દરેક બાળકને પ્રોત્સાહન આપવામાં આવ્યુ. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ડો.પી.જી.પટેલ (પ્રસિધ્ધ કેળવણીકાર) અને ડો.ભીખુભાઇ વેગડાએ હાજરી આપી.

અન્ય સમાચારો પણ છે...