• Gujarati News
  • ધોળકા શહેરના સુવિકસીત અટલ સરોવર ખાતે આર.વી. શાહ ફાઇન આર્ટસ

ધોળકા શહેરના સુવિકસીત અટલ સરોવર ખાતે આર.વી. શાહ ફાઇન આર્ટસ

8 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધોળકા શહેરના સુવિકસીત અટલ સરોવર ખાતે આર.વી. શાહ ફાઇન આર્ટસ કોલેજના વિદ્યાર્થીઓ અને પ્રાધ્યાપકો તેમજ આચાર્ય રાજુભાઇ વગેર દ્વારા તળાવની દીવાલ ઉપર વિવિધ ભાતના સુંદર ચિત્રો દોરવામાં આવ્યા અને આવા ચિત્રો દ્વારા તળાવની મુલાકાતે તેમજ ફરવા આવતા લોકોને ચિત્ર નિદર્શન દ્વારા પર્યાવરણની જાળવણી અંગે પ્રેરણા મળે અને જાગૃતતા કેળવાય તે હેતુથી વોલ પઇન્ટીંગ કરવામાં આવ્યું હતું. પ્રસંગે નગરપાલીકા પ્રમુખ જે.ડી. પટેલ, ચીફ ઓફીસર રાઠોડ તેમજ કાઉન્સીલરો અને શહેરના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. /રાજવીરસિંહ ચાવડા

ધોળકાના અટલ સરોવર ખાતે વોલ પઇન્ટીંગ કરાયું