તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Ahmedabad
 • Dholka
 • ધોળકામાં નર્મદેશ્વર મહાદેવ મંદિરે પૂજાવિધિ માટે ઉમટી પડેલા ભક્તો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધોળકામાં નર્મદેશ્વર મહાદેવ મંદિરે પૂજાવિધિ માટે ઉમટી પડેલા ભક્તો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ધોળકાશહેરમાં મધ્યે આવેલ કંસાર ઓળ ધમ્મકીવાડી પાસે આવેલ ખોડીયાર મંદિરની બાજુમાં નર્મદેશ્વર મહાદેવનું મંદિર માસ પહેલા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ધામધૂમ પૂર્વક યોજવામાં આવેલ. પહેલા શ્રાવણ માસ હતો. શ્રાવણ માસના પહેલા સોમવારે ભક્તો પૂજા પાઠ વિધી માટે ખૂબજ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. નર્મદેશ્વર મહાદેવની પૂજાવિધી ભાવ પૂર્વક હદયથી કરવામાં આવેતો ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે. તેમજ ધોળકા રાણા સમાજના અગ્રણી નટવરલાલ મગનલાલ રાણા(લાભુભાઇ) મ્યુ.નગરપાલીકમ કાઉન્સીલર ના જણાવ્યા મુજબ ધોળકાના તેમજ બહારગામના અનેક ભક્તોની મુસીબતો-મુશ્કેલીઓ દુર થયેલ છે. ટ્રસ્ટી હસમુખભાઇ રતીલાલ રાણા તથા દિનેશભાઇ રાણા, મુકેશભાઇ રાણા, રાજુભાઇ રાણા, તથા ટ્રસ્ટી ગણના જણાવ્યા મુજબ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો