બાવળામાં આજે બ્યુટી કોમ્પિટીશન યોજાશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બાવળા | બાવળામાં ધોળકા રોડ ઉપર આવેલા શીવાભાઇ ભુલાભાઇ કોમ્યુનીટી હોલમાં સકસેસ ફાઉન્ડેશન દ્વારા આજે રવિવારે બપોરે દોઢ વાગે બાવળા બ્યુટી કોમ્પીટીશનનું આયોજન કરાયું છે. જેમાં ફકત બહેનો જ ભાગ લઇ શકશે અને બ્રાઇડલ મેકઅપ એન્ડ હેર સ્ટાઇલ શો પણ યોજાશે. વિજેતા બહેનોને ઇનામો આપી પ્રોત્સાહીત કરવામાં આવશે તેમજ કોમ્પીટીશન જોવા આવનાર દરેક બહેનને રૂ.300 નું ફેશીયલ ફ્રીમાં આપવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...