• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Dholka
  • ધોળકા | ધોળકા,કૌકા, વીરડી, પીસાવાડા ગામોમાં વ્હોરા સમાજનો વર્ગ આવેલો

ધોળકા | ધોળકા,કૌકા, વીરડી, પીસાવાડા ગામોમાં વ્હોરા સમાજનો વર્ગ આવેલો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધોળકા | ધોળકા,કૌકા, વીરડી, પીસાવાડા ગામોમાં વ્હોરા સમાજનો વર્ગ આવેલો છે. રોજા પત્યા બાદ આજ રોજ વ્હોરા સમાજના મુસ્લિમ ભાઇ-બહેનોએ રમજાન ઇદની ઉજવણી કરી હતી. ધોળકામાં આવેલા વ્હોરા વાડમાં મુસ્લિમ ભાઇ-બહેનોએ ઘરો તેમજ દરગાહમાં રોશની જોવા મળી હતી. મુસ્લિમ ભાઇઓ-બહેનો એકબીજાને ગળે વળગીને ઇદ મુબારક કહેતા જોવા મળ્યા હતા.

મુસ્લિમ બિરાદરોએ રમજાન ઇદની ઉજવણી કરી