તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Dholka
  • ધોળકાની બીપી દાવડા સરસ્વતી સ્કૂલ વિજ્ઞાન પ્રદર્શનમાં ઉતીર્ણ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધોળકાની બીપી દાવડા સરસ્વતી સ્કૂલ વિજ્ઞાન પ્રદર્શનમાં ઉતીર્ણ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વલ્લભીશાળા વિકાસ સંકુલ નું ગણિત વિજ્ઞાન પ્રદર્શન તા.૦૯-૦૯-૨૦૧૬ ને શુક્રવારે ડી.જે.વાઘેલા હાઇસ્કુલ , કોઠ મુકામે યોજવામાં આવેલ હતુ. પ્રદર્શનમાં માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક વિભાગની કુલ-૧૩૫ કૃતિઓ રજૂ થયેલ હતી. જે પૈકી બી.પી.દાવડા સરસ્વતી વિદ્યાલય અને ડી.એન.પટેલ સરસ્વતી વિદ્યાલય, વિજ્ઞાન પ્રવાહ, ખારાકુવા દ્રારા કુલ ૧૩ કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. જેમાંથી માધ્યમિક વિભાગના અને ઉચ્ચતર માધ્યમિક વિભાગની એમ કુલ કૃતિઓ જિલ્લા કક્ષના ગણિત વિજ્ઞાન પ્રદર્શન માટે પસંદ થયેલ હતી. જે માટે શાળા વતી શુભેચ્છાઓ પાઠવામાં આવી છે.

વિજ્ઞાન પ્રદર્શનમાં રજૂ થયેલી કૃતિ નજરે પડે છે. તસવીર- માર્ગેશ મોદી

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો