તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધોળકામાં રસ્તા પર પડેલા મૃત પશુથી લોકો હેરાન

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ઉનાતાલુકાના મોટા સમઢિયાળા ગામે દલિતો પર થયેલા અત્યાચારના વિરોધમાં દલિત સમાજે મૃત પશુઓ નહી ઉપાડવાની પ્રતિજ્ઞા લીધી હતી. જેના ગંભીર પરિણામો તાલુકામાં દેખાઇ રહ્યા છે.

ધોળકાનાં કલીકુંડ વિસ્તાર સુરભી સોસાયટી પાસે ગાયનું કોઇ કારણસર મોત નીપજ્યુ હતુ. પણ હજુ ગાય મૃત હાલતમાં રસ્તા પર પડેલી છે. છેલ્લા કેટલાક દિવસથી પડી રહેલી હોવાથી ત્યાંના નાગરિકો હેરાન થઇ ગયા છે ખુબજ દુર્ગંધ આવી રહી છે. ધોળકા નગરપાલીકા દ્રારા મૃત પશુઓને હટાવવાની કોઇ કામગીરી કરાઇ નથી જેના કારણે ધોળકામાં રોગચાળો ફેલવવાની દહેશત ફેલાઇ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

  વધુ વાંચો