• Gujarati News
  • ધોળકાના રોડ અને રસ્તાના ખાતમુહૂર્ત કરવામાં આવ્યું

ધોળકાના રોડ અને રસ્તાના ખાતમુહૂર્ત કરવામાં આવ્યું

7 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધોળકામાંરોડ-રસ્તાના કામોનું શિક્ષણમંત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરાયું હતું. જેમાં કરીયાણા - સરંડી રોડ 45 લાખ, અરણેજ સંપનું ભૂમિપુજન 4.07 લાખ, ગાણોલ એપ્રોચ રોડ 40 લાખ, વીરપુર - ગીરંદ રોડ - 30 લાખ, ખાત્રીપુર એપ્રોડ રોડ - 20 લાખ, રામપુર - સાથળ રોડ - 70 લાખ, સીંધરેજ એપ્રોડ રોડ - 30 લાખ અને સાલજડા સ્ટેશનથી ચલોડા રોડ - 40 લાખ એમ તાલુકાના મહત્વના મુખ્ય માર્ગો ઘણા સમયથી બિસ્માર હતા તે તમામ રોડ-રસ્તાઓનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.