તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Ahmedabad
 • Dholka
 • ધોળકા| શ્રીનેહરૂ એજ્યુુકેશન સોસાયટી સંચાલિત શેઠ ડી.કે.શાહ હાઈસ્કૂલમાં પોતાના શૈક્ષણિક

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધોળકા| શ્રીનેહરૂ એજ્યુુકેશન સોસાયટી સંચાલિત શેઠ ડી.કે.શાહ હાઈસ્કૂલમાં પોતાના શૈક્ષણિક

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
ધોળકા| શ્રીનેહરૂ એજ્યુુકેશન સોસાયટી સંચાલિત શેઠ ડી.કે.શાહ હાઈસ્કૂલમાં પોતાના શૈક્ષણિક કાર્યના પચાસ વર્ષ પૂર્ણ કર્યા તેનો સુવર્ણ જયંતિ મહોત્સવની ઉજવણી તેમજ શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના સન્માન અને વર્ષના એસ.એસ.સી. અને એચ.એસ.સી. બોર્ડના વિદ્યાર્થીઓના શુભેચ્છા સમારંભનો કાર્યક્રમ યોજાયો જેમાં લાલજી મહારાજની જગ્યા સાયલાના મહંતશ્રી પધાર્યા હતા. તેમજ રાજ્યના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા ઉપસ્થિત રહ્યા તેમને શિક્ષણનો વ્યાપ વધે અને વિદ્યાર્થીનું જીવન સારુ બને તેવી શુભેચ્છા આપી હતી.

ત્રાસંદની શાળાને 50 વર્ષ પુરા થતાં સુવર્ણ જયંતિ મહોત્સવ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો