તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Dahod
  • Dhanpur
  • Dhanpur કેનાલમાં રિપેરિંગને કારણે 3 જિ.માં પાણી પુરવઠો બંધ કરાશેે

કેનાલમાં રિપેરિંગને કારણે 3 જિ.માં પાણી પુરવઠો બંધ કરાશેે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીનગર |નર્મદા નિગમના મુખ્ય ઇજનેરની યાદી મુજબ બનાસ-કાંઠામાં ખારિયા પાસે બંધાનાર કેનાર સાઈફન સ્ટર્કચની કામગીરી અને નુકસાનના રિપેરિંગની કામગીરીને કારણે 5થી 7 ઓક્ટોબર સુધી કેનાલમાં પાણી પુરવઠો બંધ કરાશે. જેના કારણે બનાસકાંઠા, પાટણ અને કચ્છ જિલ્લાને પાણી પૂરું પાડતી રાધનપુર, કચ્છ, વેજપુર, મડકા, માલસણ, ઢીમા, ગડસીસર બ્રાન્ચ કેનાલ અને ઉચ્ચપા, ઇઢાતા ડિસ્ટ્રિબ્યુટરી તથા બ્રાન્ચ કેનાલમાંથી નીકળતી વિશાખા કેનાલમાં પાણી પુરવઠો 3 દિવસ માટે બંધ રહેશે.

અન્ય સમાચારો પણ છે...